બોરેક્ષ નીચેના તબબકા દ્વારા સ્ફટિકીય બોરોનમાં રૂપાંતરિત થાય છે
${B{orax}}\xrightarrow{X}{H_3}B{O_3}\xrightarrow{\Delta }{B_2}{O_3}\xrightarrow[\Delta ]{Y}B$,
$X$ અને $Y$ શું હશે ?
$HCl, Mg$
$HCl, C$
$C, Al$
$HCl, Al$
બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિધુતઋણતા સમજાવો.
$BCl_3$ અને $CCl_4$ સંયોજનોનો વિચાર કરીએ. તેઓ પાણી સાથે કેવી રીતે વર્તશે ? તેનું વ્યાજબીપણું ચર્ચો.
નીચેનામાંથી સૌથી સખત પદાર્થ બોરોનનો કયો છે?
નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો.
એલ્યુમિનિયમ ટ્રાયફલોરાઈડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણો આપો.